નમસ્તે સર મારું નામ રઘુભાઈ સોલંકી છે મારે મગ ની ખેતી વિશે માહિતી આપો જમીન કાળી અને ચીકણી પ્રકારની છે (ભાલ વિસ્તાર) ખેતરમાં પાણી હોવાથી શિયાળું પાક નથી લય સક્રિય જમીન વરાપતા ૧ મહિનો લાગે છે મગ ની કંઈ જાત બિયારણ યોગ્ય છે
એ નવા વિડીયો મા તલ મા નિદામણ નાસક ની પણ માહીતી આપજો હરેશ ભાઈ કોરા મા છાટવી કે ઉગા પછી પાણી સાથે પાવી તે ખાસ જણાવજો હુ આવરસે પહેલી વાર ઊનાળુ તલ કરવાના છીએ માટે ખાસ જણાવજો જેથી ઊગાવો સારો મલે

તમારા વિસ્તારમાં મગ વાવતા હોય તે ખેડૂત મિત્રો પાસેથી માહિતી મેળવો તો ખૂબ સારું રહેશે ખેડૂત મિત્રો ના જાત અનુભવથી કોઈ મોટો વૈજ્ઞાનિક નથી...🙏👍
👌👌🤔🤔
Jai jwan, jai kisan, saras bera bhai❤❤❤
જય જવાન જય કિસાન
🌱🌱 જય જવાન 🌱 જય કિસાન 🌱👍🌱
જય જવાન જય કિસાન
20 ફેબ્રુઆરી એ તલ વાવી શકાય
હા
Tal ma nindamn mate upl nu dost super satay
એગ્રો માં ખરીદી કરો ત્યાં જ પૂછી જુઓ અનેક પ્રકારના નિંદામણનાશક આવે છે ચોકસાઈ જરૂરી છે
Good speech
Thank you
જય મુરલી ધર
જય મુરલીધર
Jay Jawan Jay Kisan
Jay javan jay kisan
ભાઇ,ઉપાડી,તલ,માં,વીસ,વીસ,તેર,ખાતર,આપીયે,તો,ચાલે,જવાબ, આપજો
જમીનમાં ઓરીને આપવાથી સારું રિઝલ્ટ મળે છે ઘણા ખેડૂત મિત્રો ઉપરથી પણ આપે છે અને એનું રિઝલ્ટ પણ એકંદરે સારું જોવા મળે છે
મારે 15 એકરમાં વાવવા છે
આપના દ્રારા માહિતી સારી મળી 🎉🎉
Reply aapo sir
એકરે 100 કિલો ssp આપ્યુ હોય તો કેમ રહે?
સાથે બીજુ કયુ ખાતર આપવું?
કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી માત્રા વીડિયોમાં સૂચવેલ છે બાકીનું નિર્ણય આપણી જમીન અને પાકની જરૂરિયાત પ્રમાણે આપે પોતાને લેવાનો થાય
15 January a vavay
ના...15 ફેબ્રુવારી પછી ઠંડી ઓછી થાય ત્યારે વવાઇ
વોટર સોલુબલ ખાતર વિશે માહિતી અપો
જી પ્રયત્ન કરીશુ...🙏👍
3 વીઘામા કેટલું માપ થાય હરેશ ભાઈ
તલ મા સારિ જાત કઈ વધૂ ઉત્પાદન આપતી...?
જાતો તો ઘણી હોય તમારા એરીયામાં સુટેબલ હોય તે વવાય..જે ખેડુત મીત્રો એ આગલા બે વર્ષ દરમિયાન તલ વાવેલ હોય અને સારુ ઉત્પાદન મળ્યુ હોય તે વવાય
એ નવા વિડીયો મા તલ મા નિદામણ નાસક ની પણ માહીતી આપજો હરેશ ભાઈ કોરા મા છાટવી કે ઉગા પછી પાણી સાથે પાવી તે ખાસ જણાવજો હુ આવરસે પહેલી વાર ઊનાળુ તલ કરવાના છીએ માટે ખાસ જણાવજો જેથી ઊગાવો સારો મલે
પ્રયત્ન કરીશુ
Salfar paya ma aapvu k 30 divse yuriya sathe aapvu
ફાડા સલ્ફર પાયામા અને પાછળથી આપવુ હોય તો 90% પાવડર
10 માર્ચ એ તલ વાવી શકાય
15 ફેબ્રુઆરી થી 30 ફેબ્રુઆરી ઉત્તમ ત્યારબાદ મોડુ વાવેતર કરવાથી વરસાદ ભટકી જાવાની શક્યતા વધી જાય છે..🙏👍
12 32 16 vavvu hoy to vidhe ketli nakhvu joye 16 acer na vidha ma
વીઘે 25 થી 30 કિલો
માગફલી મા પોટાશ ખતર વપરી શકય
હા
આ બધી માહિતી કયા આધારે કહો છો
આધારો વીડિયોમાં દર્શાવેલ છે કૃષિ યુનિવર્સિટીના જે પરિપત્રો છે તેની આપણે ચર્ચા કરેલી છે કોઈ મારા ઘરની માહિતી નથી
સર તમારો નંબર આપવા વિનંતી માહીતી જોઈએ છે
કોમેન્ટ ના માધ્યમથી જવાબ આપવા પ્રયત્ન કરીશું